લિલિએસીનાં પુષ્પનું એક ભિન્ન લક્ષણ ........છે.
અધોજાયી પુષ્પો
નિયમિત પુષ્પો
ત્રિઅવયવી પુષ્પો
દ્વિલિંગી પુષ્પો
નીચેનામાંથી અયોગ્ય જોડકું બતાવો
........માં ચડતા ક્રમમાં આચ્છાદિત દલચક્ર જોવા મળે છે.
નાલચોલી ઉપપર્ણ ............કુળમાં ઉત્પન્ન થાય છે.
વિષમબીજાણુકતા અને બીજનિર્માણ સામાન્ય રીતે રચનાના સંદર્ભમાં ચર્ચાય છે.
જે મૂળ પ્રકાંડના તલભાગમાંથી ઉત્પન્ન થાય, તેને આ કહેવાય