નીચેનામાંથી અસંગત જોડ કઇ છે ?
થેલેમીફ્લોરી - જાસૂદ
ડિસ્કીફ્લોરી - લીંબુ
કેલિસીફ્લોરી - સૂર્યમુખી
હીટરોમેરિ - મહુડો
નોલ-ખોલનો ખાદ્ય ભાગ .........છે.
આંબામાં ખાદ્ય ભાગ કયો છે?
સિન્કોના ..... કુળ ધરાવે છે.
કયું કુળ વિવિધ છ રંગોયુક્ત પરિદલપુંજ ધરાવે છે?
કટોરિયા પુષ્પવિન્યાસમાં માદા પુષ્પની સંખ્યા કેટલી છે?