હળદરનો પાવડર શામાંથી મેળવવામાં આવે છે?
શુષ્ક બીજ
શુષ્ક ફળ
શુષ્કમૂળ
શૂષ્ક ગાંઠામૂળી
કિરણ પુષ્પકોને આ હોય છે:
'હેનબેન' ઔષધ ......માંથી મેળવવામાં આવે છે.
નીચેનામાંથી અસંગત જોડ કઇ છે ?
મુક્દલા એટલે...
લેબીએટી કુળનું લક્ષણ ધરાવતું કુટચક્રક એ ..........નો પ્રકાર છે.