નીચે આપેલી આકૃતિ કયાં પ્રકારના પુષ્પવિન્યાસ દર્શાવે છે?
સરળ દ્વિશાખી પરીમીત પુષ્પવિન્યાસ
વર્ટિકલસ્ટર
સરળ એકશાખી પુષ્પવિન્યાસ
બહુશાખી પુષ્પવિન્યાસ
કિરણ પુષ્પકોને આ હોય છે:
........માં ઉપપર્ણો સૂત્રાંગોમાં રૂપાંતરિત થયેલા હોય છે.
આઈબેરીસ $(Iberis)$ સામાન્ય રીતે .........કહેવાય છે.
..... અધઃસ્થ બીજાશયમાંથી ઉત્પન્ન થયેલ, પડદાઓ ઉપર બીજ ધરાવતાં કોટરો ધરાવતું ફળ હોય છે.
ખાદ્ય ભાગ માટે ની સાચી જોડ કઈ છે?