પરાગરજ એ ...... છે.
લઘુબીજાણુ માતૃકોષ
નર જન્યુઓ
નર જન્યુજનક
આંશિક વિકાસ પામતાં ભ્રૂણ
નીચે આપેલ રચનાને ઓળખો.
આ સ્તર સ્ફોટીસ્તર તરીકે પણ ઓળખાય છે.
નરજન્યુઓ બનાવતું ચક્ર છે.
પરાગરજ કઈ અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે?
આવૃતબીજધારીમાં નરજન્યુજનન દેહ એ ઘટીને .... બને છે.