આ સ્તર સ્ફોટીસ્તર તરીકે પણ ઓળખાય છે.
અધિસ્તર
મધ્યસ્તર
તંતુમયસ્તર
પોષકસ્તર
પરાગાશય વિશે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
ગાજરઘાસ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
સાચું વિધાન દર્શાવતો વિકલ્પ પસંદ કરો.
લઘુબીજાણુધાનીમાં રહેલ સ્તરોને અંદરથી બહારની સ્તરમાં ઓળખો.
આકૃતીને ઓળખો.