"પરાગનયન માટેની લીવર પદ્ઘતિ" અને ટર્ન "પાઇપ પદ્ઘતિ" એ.......નો લાક્ષણિક ગુણધર્મ છે.
એન્ટિહાઇનમ
ઓસિમમ
સાલ્વીઆ
ફિકસ
અર્ધીકરણ સિવાય બીજાણુજનકમાંથી સીધું જન્યુજનક બનવાની ક્રિયાને શું કહે છે?
આવૃત બીજધારીમાં બધા પરાગચતુષ્કના ચારે લઘુ બીજાણુ માતૃકોષ એક આવરણથી ઘેરાયેલા હોય છે જે ........નું બનેલું હોય છે.
મધ્યપ્રવેશ (મિઝોગામી) એ .... છે.
દ્વિદળી વનસ્પતિના સામાન્ય ભ્રૂણપુટમાં કોષકેન્દ્રોની ગોઠવણી આ પ્રમાણે હોય છે ?
અંડક જે વાંકું વળે છે અને પ્રદેહ તથા ભૃણપુટ અંડનાલને કાટખૂણે આવે છે તેને શું કહે છે?