અંડક જે વાંકું વળે છે અને પ્રદેહ તથા ભૃણપુટ અંડનાલને કાટખૂણે આવે છે તેને શું કહે છે?
હમીટ્રોપસ (અનુપ્રસ્થમુખી)
કેપીલોટ્રોપસ (વક્રમુખી)
એનાટોપસ (અધોમુખી)
ઓર્થોટ્રોપસ (ઊર્ધ્વમુખી)
આવૃત બીજધારીમાં ચતુષ્કનાં ચારેય લઘુબીજાણુઓ એક સ્તર દ્વારા આવરિત હોય છે. જે......નું બનેલું છે.
કઇ ઔષધ અપચો અને કોલોનનાં દુખાવામાં ઉપયોગી છે?
એક્સ આબ્યુમિનસ બીજો છે.
કૂટ ફળને ઓળખો.
ભ્રૂણપુટના કોષકેન્દ્રની ગોઠવણી કેવી છે ?