મધ્યપ્રવેશ (મિઝોગામી) એ .... છે.

  • A

    નર અને માદા જન્યુઓનું સંયોજન

  • B

    દેહધર્મવિધાકીય સમાન અને આકારવિધાકીય વિવિધતા ધરાવતા જન્યુઓનું સંયોજન

  • C

    અંડકાવરણ દ્ઘારા પરાગનલિકામાં પ્રવેશ

  • D

    ઉપરનામાંથી એકપણ નહિ.

Similar Questions

પવન પરાગિત પુષ્પો ....... હોય છે.

નીચેનામાંથી કઇ વનસ્પતિ એકસ્ત્રીકેસરી છે?

અંડક જે વાંકું વળે છે અને પ્રદેહ તથા ભૃણપુટ અંડનાલને કાટખૂણે આવે છે તેને શું કહે છે?

  • [AIPMT 2004]

પરાગનયન કે જેમાં એક પુષ્પની પરાગરજ તેજ વનસ્પતિના બીજા પુષ્પના પરાગાસન પર પ્રસ્થાપિત થાય, તો તેને .... કહેવાય છે.

વનસ્પતિનાં કયા ભાગમાંથી ફેરુલા મેળવવામાં આવે છે?