આવૃતબીજધારીમાં ભ્રૂણપોષ એ .... છે.
ત્રિકીય
એકકીય
દ્ઘિકીય
બહુગુણીતા/બહુકીય
નીચેનામાંથી કયાં સ્તરનાં કોષોમાં ઘટ્ટ કોષરસ અને એક થી વધુ કોષકેન્દ્ર હોય છે ?
રેસ્યુપિનેટ પ્રકારનું અંડક......છે.
નીચેનામાંથી ક્યુ ઉભયલિંગી અને સ્વફલન પામતું પુષ્પ છે પરંતુ કયારેય ખીલતું નથી ?
પરાગનલિકા દ્વારા નરજન્યુનું વહન કરી ફલન થાય છે તેને શું કહે છે ?
ગુલાબના છોડ મોટાં આકર્ષક દ્વિલિંગી પુષ્પો ઉત્પન્ન કરે છે. પરંતુ તેઓ ભાગ્યે જ ફળ ઉત્પન્ન કરે છે. બીજી બાજુએ ટામેટાંનો છોડ પુષ્કળ ફળ ઉત્પન્ન કરે છે. તેમ છતાં તેઓને નાના પુષ્પો હોય છે. ગુલાબમાં ફળ ઉત્પન્ન ન થવાનાં કારણોનું પૃથક્કરણ કરો.