પરાગનલિકા દ્વારા નરજન્યુનું વહન કરી ફલન થાય છે તેને શું કહે છે ?
અંડદ્વારી પ્રવેશ
વિનાલ યુગ્મન
અંડતલ પ્રવેશ
યુગ્મક સંલયન
માદા જન્યુજનક જેવી પરાગરજમાં શેમાં જોવા મળે છે?
વનસ્પતિનાં કયા ભાગમાંથી ફેરુલા મેળવવામાં આવે છે?
જન્યુઓના સંયોજન સિવાય ભ્રૂણ થતા નિર્માણને ..... તરીકે ઓળખવામાં આવે છે.
સૌથી મોટી પરાગનલિકા કઈ વનસ્પતિમાં હોય છે?
કેપ્સેલાંનાં વિકાસ માટેમાં ભુ્રણપોષ કયાં પ્રકાર જોવા મળે છે?