રેસ્યુપિનેટ પ્રકારનું અંડક......છે.
સીધું
ઉર્ધ્વ
ત્રાંસુ
વળેલું ગુંચળું
પાર્થનોકાર્પિક (અફલીત) ફળ નું ઉદાહરણ છે.
વૈજ્ઞાનિક કારણો આપો : પુષ્પ ધાર્મિક, સાંસ્કૃતિક તેમજ વૈજ્ઞાનિક મૂલ્ય ધરાવે છે.
કલેઝ ઉત્સેચક એ છે કે જે લઘુ બીજાણુ ચતુષ્કના ચાર લઘુબીજાણુનું વિઘટન કરે છે, જે......દ્વારા પૂરો પાડવામાં આવે છે.
એવી વનસ્પતિ કે જે માત્ર પરાગરજમાંથી વિકાસ પામે છે, તેને .... કહેવાય છે.
અંડકનો દેહ અંડકનાલ સાથે જોડાયેલો હોય, તેને ..... કહેવાય છે.