નીચેનામાંથી ક્યુ ઉભયલિંગી અને સ્વફલન પામતું પુષ્પ છે પરંતુ કયારેય ખીલતું નથી ?
કેઝમોગેમસ
અપયુગ્મી
કલેઇસ્ટોગેમસ
બહુસંયુગ્મનીક
પરાગનલિકા...........દ્વારા વિકાસ પામે છે.
ચણાના બીજ એ.......છે.
વટાણામાં અંડક એ ...... છે.
કેપ્સેલામાં કયા પ્રકારનું પરાગનયન થાય છે?
દ્વિદળી વનસ્પતિના સામાન્ય ભ્રૂણપુટમાં કોષકેન્દ્રોની ગોઠવણી આ પ્રમાણે હોય છે ?