ચણાના બીજ એ.......છે.
આલ્બયુમિન વિહિન અને ઉપરી ભૂમિક
આલ્બયુમિન વિહિન અને અધોભૂમિક
આલ્બયુમિન યુકત અને ઉપરી ભૂમિક
આલ્બયુમિન યુકત અને અધોભૂમિક
નીચેનામાંથી કઈ કુળની વનસ્પતિની પરાગરજ polysiphonous છે?
અસંયોગીજનનની શોધ.........દ્વારા કરવામાં આવી.
અસંયોગીજનનના પ્રકાર અપસ્થાનિક ભ્રૂણતામાં ભ્રૂણ સીધો ....... માંથી ઉદ્ભવે છે.
કેપ્સેલાંનાં વિકાસ માટેમાં ભુ્રણપોષ કયાં પ્રકાર જોવા મળે છે?
પરાગરજ દ્વારા..................જેવા શ્વસન સબંધીત રોગો થાય છે.