કેપ્સેલામાં કયા પ્રકારનું પરાગનયન થાય છે?
એન્ટેમોફિલી
એનેમોફિલી
હાઇડ્રોફિલી
એકપણ નહીં
અપસ્થાનિક નિર્માણ સામાન્ય રીતે જોવા મળે છે.
એકકીય અજન્યુતા એટલે ........
નીચેની વનસ્પતિની રચનાની કઈ જોડમાં એકકીય રંગસૂત્રો જોવા મળે છે ?
....... ના પુષ્પોમાં સ્ત્રીકેસર ચક્ર મુક્ત સ્ત્રીકેસરી બહુ સ્ત્રીકેસરી હોય છે.
કેપ્સેલામાં સક્રિય મહાબીજાણુ હંમેશા........હોય છે.