એકકીય અજન્યુતા એટલે ........

  • A

    ભ્રૂણપુટના અંડકોષ સિવાયના એકકીય કોષોમાંથી વનસ્પતિનું નિર્માણ

  • B

    ભ્રૂણપુટના અંડકોષમાંથી વનસ્પતિનું નિર્માણ

  • C

    પ્રદેહના કોષમાંથી વનસ્પતિનું નિર્માણ

  • D

    ઉપરના બધા જ

Similar Questions

બીજાંડછિદ્ર દ્ઘારા અંડકમાં પ્રવેશ પામતી પરાગનલિકાને ..... કહે છે.

બેવડું ફલન એ ફકત .... માં લાક્ષણિકતા દર્શાવે છે.

સખત બીજાવરણને યાંત્રિક રીતે તોડવાથી કેટલીક વનસ્પતિમાં બીજાંકુરણને પ્રેરી શકાય છે, આ ઘટનાને ......કહે છે.

બીજના ઉદ્દવિકાસ દરમિયાન બીજાણુનાં અંકુરણમાંકયા મુખ્ય ફેરફાર થયા?

જળકુંભી (વોટર હાયસીન્થ) અને પોયણા (વોટર લીલી)માં પરાગનયન આના દ્વારા થાય છે. 

  • [NEET 2020]