કેપ્સેલાનો નિલંબક.....માંથી વિકાસ પામે છે.

  • A

    અગ્રીય કોષ

  • B

    તલસ્થ કોષ

  • C

    બીજાંડ છિદ્રીય કોષ

  • D

    અગ્રીય અને તલસ્થ બંને કોષ

Similar Questions

જયારે બાહૃય અંડક આવરણ માંસલ બંને ત્યારે તેને......કહેવાય છે.

નીચેનામાંથી કયાં સ્તરનાં કોષોમાં ઘટ્ટ કોષરસ અને એક થી વધુ કોષકેન્દ્ર હોય છે ?

આકર્ષકો અને બદલો ............ માટે જરૂરી છે.

લાક્ષણિક ભ્રૂણપુટમાં..... કોષકેન્દ્રો અને કોષો હોય છે.

અંડછિદ્ર દ્વારા પરાગનલિકાનો પ્રવેશ એ ..... છે.

  • [AIPMT 1990]