બીજાંડછિદ્ર દ્ઘારા અંડકમાં પ્રવેશ પામતી પરાગનલિકાને ..... કહે છે.
અંડદ્ઘારી પ્રવેશ
નાભી ફલન
મધ્યપ્રવેશ
એકપણ નહિ
એવી વનસ્પતિ કે જે માત્ર પરાગરજમાંથી વિકાસ પામે છે, તેને .... કહેવાય છે.
બેવડું ફલન .......માં જ જોવા મળે છે
કેપ્સેલાનો નિલંબક.....માંથી વિકાસ પામે છે.
વાત પરાગીત વનસ્પતીને ઓળખો
પરાગનલિકા...........દ્વારા વિકાસ પામે છે.