વાત પરાગીત વનસ્પતીને ઓળખો
ઘાસ
હાઈડ્રીલ
વેલીસ્નેરીયા
દ્ધિઅંગી
ક્રાસિન્યુસેલેટ બીજાંડ.........ધરાવે છે.
અર્ધીકરણ સિવાય બીજાણુજનકમાંથી સીધું જન્યુજનક બનવાની ક્રિયાને શું કહે છે?
ટાઇજેલિયમ.......તરીકે ઓળખાય છે.
તંતુમય ઘટકોનું કાર્ય શું છે?
નીચેનામાંથી ..... કેલોઝની દીવાલથી આવરિત હોય છે.