એવી વનસ્પતિ કે જે માત્ર પરાગરજમાંથી વિકાસ પામે છે, તેને .... કહેવાય છે.

  • A

    એકકીય વનસ્પતિ

  • B

    દ્ઘિકીય વનસ્પતિ

  • C

    બહુકીય વનસ્પતિ

  • D

    સંકરઓજ

Similar Questions

બેવડું ફલન નોવાસ્ચીન દ્ઘારા ..... માં સૌ પ્રથમ શોધવામાં આવ્યું હતું.

પરાગરજનાં વાહક તરીકે સૌથી વધુ પ્રભાવી વાહક કોણ છે?

સપુષ્પી વનસ્પતિમાં આદિબીજાણુ.......નાં ઉદ્‌ભવને પ્રેરે છે.

પરાગનલિકાનું હલનચલન..........છે.

બીજમાં લાંબાગાળાની સુષુપ્તતાના કારણો કયાં છે?