બહુકોષીય પ્રકારનાં બધા કોષોમાં ભ્રૂણપૂટ ..... હોય છે.
એકકીય
દ્ઘિકીય
એકકીય અને દ્ઘિકીય
એકકીય અને ચતુઃકીય
પ્રદેહ શેમાં હોય છે?
આવૃતબીજધારીમાં ભ્રૂણપૂટ ..... માંથી નિર્માણ પામે છે.
બીજાશયના પોલાણમાં શું આવેલું હોય છે?
આકૃતિને ઓળખો.
સ્ત્રીકેસરચક્રનો ભાગ કે જે પરાગરજગ્રહણ કરે છે તેને ..... કહે છે.