ભ્રૂણપુટમાંકઈ અવસ્થા બાદ કોષદિવાલ નિર્માણ પામે છે?
આઠ કોષકેન્દ્રિય
ચાર કોષકેન્દ્રિય
દ્વિકોષકેન્દ્રિય
ત્રીકોષકેન્દ્રિય
સ્વચ્છ નામનિર્દેશનવાળી આકૃતિ સહ પુખ્ત આવૃત બીજધારી વનસ્પતિના ભ્રૂણપુટના ભાગો વર્ણવો. સહાયક કોષોનો પ્રક્રિયામાં ભાગ વર્ણવો.
સ્ત્રીકેસર કયા ભાગોમાં વિભાજિત થાય છે ?
આકૃતિમાં $'a'$ અને $'b'$ અનુક્રમે શું દર્શાવે છે?
ભ્રૂણપુટ ....... ને દ્ઘારા દર્શાવવામાં આવે છે.
અંડકાવરણો કઈ રચનાને આવરીત હોય છે ?