સ્ત્રીકેસરચક્રનો ભાગ કે જે પરાગરજગ્રહણ કરે છે તેને ..... કહે છે.
પરાગાસન
પરાહવાહિની
અંડક
બીજાશય
નીચેનામાંથી........માદા જન્યુજનક છે.
આપેલ આકૃતિ ઓળખો.
મહાબીજાણુધાની કોની બરાબર છે ?
અંડકના રક્ષણાત્મક આવરણને શું કહે છે?
વ્યાખ્યા $/$ સમજૂતી આપો :
$1.$ બીજાંડ છિદ્ર
$2.$ અંડકતલ