જ્યારે ભ્રૂણપુટ ઘોડાની નાળ આકારનાં બને અને અંડનાળ અને બીજછિદ્ર બંને એકબીજાની નજીક આવે, ત્યારે નીચેનામાંથી ..... એ અંડકને રજુ કરે છે.
સર્સનોટ્રોપસ
એનાટ્રોપસ
એમ્ફિટ્રોપસ
એટ્રોપસ
નીચેનામાંથી કઈ વનસ્પતિમાં બેવડુ ફલન થાય છે ?
નીચેનામાંથી કઇ વનસ્પતિ એકસ્ત્રીકેસરી છે?
ગુલાબના છોડ મોટાં આકર્ષક દ્વિલિંગી પુષ્પો ઉત્પન્ન કરે છે. પરંતુ તેઓ ભાગ્યે જ ફળ ઉત્પન્ન કરે છે. બીજી બાજુએ ટામેટાંનો છોડ પુષ્કળ ફળ ઉત્પન્ન કરે છે. તેમ છતાં તેઓને નાના પુષ્પો હોય છે. ગુલાબમાં ફળ ઉત્પન્ન ન થવાનાં કારણોનું પૃથક્કરણ કરો.
બીજાણુ માતૃકોષમાંથી ચાર કરતાં વધું બીજાણું જાવા મળે છે, જેને.......કહે છે.
આવૃતબીજધારીમાં ભ્રૂણીય નિલમ્બનું કાર્ય ..... છે.