બીજાણુજનક પેશી માટે અસંગત ઓળખો.

  • A

    લઘુબીજાણુધાનીની કેન્દ્રમાં આવેલ હોય છે. 

  • B

    પુખ્ત પરાગાશયમાં જોવા મળે છે.

  • C

    બઘા જ કોષો દ્વિકીય હોય છે.

  • D

    બધા જ કોષો જનીનિક રીતે સમાન હોય છે.

Similar Questions

પરાગરજમાં આવેલો નાનો કોષ કે ઘટ્ટકોષરસ સાથે ત્રાકાકાર ધરાવે છે, તેને .... કહે છે.

કોનામાં અર્ધીકરણ થતાં લધુબિજાણુ ચતુષ્ક બને છે ?

$P -$ આ કોષ મોટો, વિપુલ ખોરાક સંગ્રહિત અને મોટું અનિયમિત આકારનું કોષકેન્દ્ર ઘરાવે છે.

$Q -$ આ કોષ નાનો છે અને વાનસ્પતિક કોષના કોષરસમાં તરે છે. તે ઘટ્ટ કોષરસ અને કોષકેન્દ્ર ધરાવતો ત્રાકાકાર કોષ છે.

$\quad\quad \quad P \quad \quad Q$

રોઝેસી, લેગ્યુમીનેસી અને સોલેનેસી કુળના સભ્યોની પરાગરજની જીવિતતા કેટલી હોય છે?

પરાગાશયની દીવાલ સામાન્ય રીતે........ની બનેલી હોય છે.