ઘઉંના $800$ બીજના નિર્માણ માટે જરૂરી પરાગરજનું નિર્માણ થવા કેટલા પરાગમાતૃકોષમાં અર્ધીકરણ થવું જરૂરી છે?
$100$
$200$
$400$
$800$
અર્ધીકરણ કયા વિભાજનમાં સારી રીતે જોઈ શકાય છે?
કાર્બનિક પદાર્થ વિપરિત પર્યાવરણમાં પણ ટકી શકે અને કોઈ ઉન્સેચક દ્વારા વિઘટન ન પામી શકે તે કયો છે?
ઘઉં અને ચોખામાં પરાગરજ મુકત થયા પછી કેટલા સમયમાં જીવિતતા ગુમાવે છે?
ઘાસમાં પરિપકવ પરાગરજના નિર્માણ માટે લઘુબીજાણુ માતૃકોષમાં શું થાય છે?
બજારમાં પરાગની ગોળીઓ $…....$ માટે મળી રહે છે.