નીચે પૈકી કયું વિધાન પરાગરજના બાહ્યાવરણ માટે અસત્ય છે?
ખૂબ જ પ્રતિરોધક કાર્બનિક દ્રવ્યનું બનેલું છે.
ઊંચા તાપમાન સામે ટકી શકે છે.
જલદ એસિડ અને બેઈઝ સામે ટકી શકે છે.
ઉત્સેચકો દ્વારા અવનત થાય છે.
અર્ધીકરણ કયા વિભાજનમાં સારી રીતે જોઈ શકાય છે?
આયાત કરવામાં આવેલ ઘઉની સાથે કઈ વનસ્પતિ અશુદ્ધિ તરીકે ભારતમાં પ્રવેશી?
પ્રાજનનીક રચનાનાં કયા ભાગમાં ઉત્સેચકો અને અંતઃસ્ત્રાવો બંને ઉત્પન્ન થાય છે?
સ્ફોટનસ્તર (પરાગાશયમાં) નું મુખ્ય કાર્ય છે.
પરાગનલિકાના નિર્માણ સાથે કોણ સંકળાયેલું છે?