લિગ્નીફિકેશનની પ્રક્રિયા દ્વારા બાદ માં કોષ .....બને છે.
વધુ સક્રિય બને છે
ઓછો સક્રિય બને છે
મૃત્યુ પામે છે
સક્રિય રીતે વિભાજન પામે છે.
પરિવેશિત ગર્ત ……….. માં જોવા મળે છે.
કઈ વનસ્પતિનાં વાહિપૂલ આધારોતક પેશીમાં છૂટા છવાયા વિકીર્ણ આવેલા હોય છે અને દરેક વાહિપેશી દૃઢોતકીય પૂલ કચુંક દ્વારા ઘેરાયેલા હોય છે?
જલવાહિનીકી અને જલવાહિનીઓની અંતિમ દિવાલ કેવી હોય છે?
નીચેનામાંથી કયું મૃત કોષો ધરાવે છે?
મધ્યકાષ્ઠ રસકાષ્ઠથી કઈ રીતે જુદું પડે છે?