કઈ વનસ્પતિમાં વાહિપૂલ આધારોતક પેશીમાં છૂટાછવાયા વિકીર્ણ હોય છે અને દરેક વાહિપૂલ દૃઢોતકીય પુલકંચુક દ્વારા ઘેરાયેલું હોય છે?

  • A
    મકાઈ
  • B
    સૂર્યમુખી
  • C
    ચણા
  • D
    વડ

Explore More

Similar Questions

. . . . . . માં સખત અધ:સ્તર (hard hypodermis) જોવા મળે છે.

દ્વિદળી પ્રકાંડના અંતઃસ્તરને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે $-$

દ્વિદળી પ્રકાંડમાં વાહીપુલ કેવા હોય છે?

નીચેનામાંથી કેટલા વનસ્પતિ અંગોમાં ખુલ્લા વાહકપુલ (open vascular bundles) જોવા મળે છે? દ્વિદળી મૂળ,દ્વિદળી પ્રકાંડ,એકદળી મૂળ,એકદળી પ્રકાંડ,દ્વિદળી પર્ણ,એકદળી પર્ણ.

આપેલ અંત:સ્થ રચનામાં $P, Q$ અને $R$ ને ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo