પરિવેશિત ગર્ત ……….. માં જોવા મળે છે.
ચાલની કોષો
નલિકા કોષો
સાથી કોષો
ચાલની નલિકા કોષો
આંતરપુલીય એધા, જે કોષોમાંથી વિકાસ પામે છે તે -
નીચેનામાંથી ક્યા વાહિપુલો હંમેશા વર્ધમાન હોય છે?
વૃક્ષની ઉમર તેના દ્વારા જાણી શકાય
કઈ વનસ્પતિમાં લંબોતક પેશી પર્ણની બંને બાજુએ આવેલી હોય છે?
દ્વિતીય જલવાહકનું પ્રમાણ દ્વિતીય અન્નવાહકની સરખામણીએ દર વર્ષે ........ઉદ્દભવે છે.