નીચેનામાંથી કયું મૃત કોષો ધરાવે છે?

  • [NEET 2017]
  • A

    સ્થૂલકોણક

  • B

    ત્વક્ષા

  • C

    જલવાહક મૃદુતક

  • D

    અન્નવાહક

Similar Questions

ગ્રાફિંટગમાં સ્ટોક અને સાયોનના જોડાણ માટે નીચેનામાંથી પ્રથમ કયું નિર્માણ પામે છે?

  • [AIPMT 1990]

લિગ્નીફિકેશનની પ્રક્રિયા દ્વારા બાદ માં કોષ .....બને છે.

 પાર્થ મૂળનું ઉદ્ભવ તથા ત્વક્ષેધાનો ઉદ્ભવ જેવાં લક્ષણો $....$ સાથે સંબંધિત છે.

વિસરીત છિદ્રીય કાષ્ઠ .........માં વિકસતી વનસ્પતિનું વૃદ્ધિનું લક્ષણ છે.

નીચે વનસ્પતિ તંતુઓનું લિસ્ટ આપેલ છે. વનસ્પતિના કયા ભાગમાંથી તે પ્રાપ્ત થાય છે ?

$(a)$ કાથી

$(b)$ હેમ્પ (ભાંગ).

$(c)$ કપાસ

$(d)$ શણ