નીચેનામાંથી કઈ એક જોડ સાચી નથી?
સવાના-અકાશિયા વૃક્ષો
શંકુદ્રુમ જંગલો-સદાહરિત વૃક્ષો
જો -સ્થાયી તુષારભૂમિ
પ્રેરિસ- થરરોહી
ભૂમિના કણો તેમની ........... નક્કી કરે છે.
વનસ્પતિ રસ અને વનસ્પતિઓના અન્ય ભાગો ખાતા સજીવોને શું કહે છે ?
વસ્તીમાં અપ્રતિબંધીત પ્રજનન ક્ષમતાને ........કહે છે.
ખેતીની ફળદ્રુપ ભૂમિ એક મીટર નીચેની જમીનની સરખામણીમાં ઘાટી દેખાય છે. ભૂમિની સપાટીના રંગનું કારણ છે.
નીચેનામાંથી કઈ જોડ સાચી છે?