નીચેનામાંથી કઈ જોડ સાચી છે?
કસકટા - પરોપજીવી
ડિસકીડિયા -કીટભક્ષી
ઓપ્યુન્ટીયા -પરભક્ષી
કેપ્સેલા -જલોદ્ભિદ
સાચી જોડી બનાવી સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ $I$ (દરિયાઈ પાણીની ઊંચાઈ) |
કોલમ $II$ (લીલનો પ્રકાર) |
$a.$ છીછરી ઊંડાઈ | $(i)$ બદામી/કથ્થાઈ લીલ |
$b.$ મધ્યમ ઊંડાઈ | $(ii)$ હરિત લીલ |
$c.$ સૌથી વધુ ઊંડાઈ | $(iii)$ રાતી લીલ |
વનસ્પતિના ઉછેર માટે ભૂમિની શ્રેષ્ઠ $ pH$ શું છે?
નીચે આપેલ આકૃતિ $\rm {I,\,II}$ અને $\rm {III}$ વિશે ચર્ચા કરો. $\rm {A, \,B, \,C, \,D, \,G, \,P, \,Q, \,R,\,S}$ એ જાતિઓ છે.
વિસ્તરણાત્મક વૃદ્ધિ કઈ રીતે ઓળખાય છે?