ખેતીની ફળદ્રુપ ભૂમિ એક મીટર નીચેની જમીનની સરખામણીમાં ઘાટી દેખાય છે. ભૂમિની સપાટીના રંગનું કારણ છે.

  • [AIPMT 1992]
  • A

    વધુ ભેજ

  • B

    કાર્બનિક દ્રવ્યો સભર

  • C

    આયર્ન, કેલ્શિયમ અને મૅગ્નેશિયમ સભર

  • D

    તાજેતરમાં બનેલ

Similar Questions

વનસ્પતિ ઉછેર માટે ભૂમિની શ્રેષ્ઠ $pH$  કઈ છે ?

હેલીઓફાઇટ્સ અને સ્કીઓફાઇટ્સ સમજાવો.

જો વસતિનાં ચોક્કસ લક્ષણમાં મીન અને મેડીયન (સરેરાશ -મધ્યગા) નું મૂલ્ય સરખું હોય તો નીચેનામાંથી શું થવાની સંભાવના છે?

નીચે સજૈવિક પ્રતિક્રિયાનું આલેખીય નિરૂપણ છે. $P, Q$ અને $R$ને ઓળખો.

$P\quad\quad Q \quad\quad R$

બે સમાજ વચ્ચેનો સંક્રાતિ વિસ્તાર $.....$