વસવાટ અને ચોક્કસ પ્રાણી ધરાવતા વિષમ સંયોજનો ઓળખો.
કચ્છનું રણ-જંગલી ગધેડા
ડાચીગામ રાષ્ટ્રીય ઉદ્યાન - સ્નો ચિતો
સુંદરવન -બંગાળી વાઘ
પેરિયાર -હાથી
ભૂતકાળમાં સમૂહમાં લુપ્ત થયેલ જાતિઓ સામે શું ઉત્પન્ન થયેલ હશે ?
કુદરતી આરક્ષિતોની સંખ્યા ચોક્કસ વન્યજીવની જાતિ માટે તૈયાર કરવામાં આવ્યાં છે. નીચેનામાંથી સાચું જોડકું પસંદ કરો.
સૂર્યઉર્જાના સંચય માટે શ્રેષ્ઠ આર્થિક પધ્ધતિ ........છે.
તમે એવી સ્થિતિ વિશે વિચારી શકો છો કે, જ્યાં આપણે જાણી જોઈને કોઈ જાતિને વિલુપ્ત કરવાનું ઇચ્છીએ છીએ? તમે તેને કેવી રીતે ઉચિત સમજશો?
નીચેનાં પાઈ ચાર્ટમાં અપૃષ્ઠવંશીની વિવિધતાં $A$ અને $B$ શું સુચવે છે?