સૂર્યઉર્જાના સંચય માટે શ્રેષ્ઠ આર્થિક પધ્ધતિ ........છે.
સૌર કોષ
ઊર્જા રોપણ
શેરડીનો ઉછેર પછી તેના દહન દ્વારા ઊર્જા મેળવી
સૂર્ય કુકર
નીચેનામાંથી કઈ જોડ અભયારણ્ય અને તેના મુખ્ય રક્ષિત પ્રાણી માટે અનુરૂપ નથી ?
પેટ્રોલલિયમ સ્ત્રોત .........છે.
ફૂગીવોરસ (ફળ ખાનારા પ્રાણીઓ) એટલે શું ?
સમગ્ર પૃથ્વી પર હાલમાં કેટલી જાતિઓ લુપ્ત થવા ઉપર છે?
નીચેનામાંથી કયું રાષ્ટ્રીય ઉદ્યાન વાઘનું રહેઠાણ નથી?