તમે એવી સ્થિતિ વિશે વિચારી શકો છો કે, જ્યાં આપણે જાણી જોઈને કોઈ જાતિને વિલુપ્ત કરવાનું ઇચ્છીએ છીએ? તમે તેને કેવી રીતે ઉચિત સમજશો?

Similar Questions

કોલમ $I$ અને  કોલમ $II$ જોડો.

કોલમ $I$ કોલમ $II$
$(a)$. થીલાસીન  $(i)$ રશીયા 
$(b)$. ડોડો  $(ii)$ મોરેશીયસ 
$(c)$. ગ્યુગા  $(iii)$ ઓસ્ટ્રેલિયા 
$(d)$. સ્ટીલરસ સી કાઉ  $(iv)$ આફ્રિકા 

ભારતમાં સ્થાનીક પુષ્પ વનસ્પતિની ટકાવારી લગભગ .........છે.

વિશ્વમાં જૈવવિવિધતા કેટલાં હોટ સ્પોટ ઓળખવામાં આવ્યાં છે?

ભારત એ વિશ્વના કુલ જમીન વિસ્તારના માત્ર $......P.....$ જ જમીન વિસ્તાર ધરાવે છે, પરંતુ  તેની વૈશ્વિક જાતિ–વિવિધતા પ્રભાવશાળી રીતે $.....Q.....$ છે.

વનસ્પતિ અને પ્રાણીઓની વન્ય વસતી અને આદીવાસીઓની પરંપરાગત જીવન પદ્ધતિ તેઓને રક્ષણ આપવામાં આવે છે. જ્યાં