કુદરતી આરક્ષિતોની સંખ્યા ચોક્કસ વન્યજીવની જાતિ માટે તૈયાર કરવામાં આવ્યાં છે. નીચેનામાંથી સાચું જોડકું પસંદ કરો.
ગીરનું જંગલ -વાઘ
કાઝીરંગા - હાથી
કરછનું રણ - ઘુડખર
બનાસ વન્યજીવ અભયારણ્ય - કસ્તુરી મૃગ
ઇન સીટુ સંરક્ષણ એક શીંગડાવાળા ગેંડાનું કરવામાં આવે છે.
કોરલ રીફ, મેંગરુવ વનસ્પતિઓ, મુખત્રિકોણનો અભ્યાસ કરવા કોઈ એક વ્યક્તિ તે સ્થાન ઉપર જઈ શકે તે સૂચવો.
જલાવરણ વનસ્પતિની સાચી શૃંખલા ......છે.
આ સમુદાયમાં સૌથી વધુ પોષણ વિષયક વિવિધતા જોવા મળે છે.
તમે એવી સ્થિતિ વિશે વિચારી શકો છો કે, જ્યાં આપણે જાણી જોઈને કોઈ જાતિને વિલુપ્ત કરવાનું ઇચ્છીએ છીએ? તમે તેને કેવી રીતે ઉચિત સમજશો?