નીચેનાં પાઈ ચાર્ટમાં અપૃષ્ઠવંશીની વિવિધતાં $A$ અને $B$ શું સુચવે છે?
$A$ -મૃદુકાય, , $B$ -કવચધાત
$A$ -કીટકો, , $B$ -મૃદુકાય
$A $ -કવચધારી, $B$ -મૃદુકાય
$A$ -મૃદુકાય , $B$ -કીટકો
નિવસનતંત્રીય સેવાઓ એટલે શું ? કોઈ પણ ચાર નિવસનતંત્રીય સેવાઓ, કુદરતી નિવસનતંત્ર દ્વારા પૂરી પાડવામાં આવે છે તેની યાદી બનાવો. તમો નિવસનતંત્ર દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાનો ચાર્જ વસૂલ કરવામાં આવે તેની તરફેણમાં કે વિરુદ્ધમાં છો તે જણાવો.
રોબર્ટ મે અનુસાર પૃથ્વી પર જાતિ–વિવિધતા જેટલી છે.
ગ્રીન બૂક .........ધરાવે છે.
નજીકના ભવિષ્યમાં લુપ્ત થતી જાતિને શું કહે છે?
ભારતમાં ક્યા વર્ષ દરમિયાન સંયુક્ત વન વ્યવસ્થાપનની યોજનાની રજૂઆત કરવામાં આવી હતી?