$1920$ની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયામાં લાવવામાં આવેલ ફાફડાથોરે ત્યાં લાખો હેકટર પ્રક્ષેત્રમાં ઝડપથી ફેલાઈને તબાહી મચાવેલી છેવટે, તેનું નિયંત્રણ કોના દ્વારા કરવામાં આવ્યું ?

  • A

    ફુદાની જાતિ

  • B

    પતંગિયાની જાતિ

  • C

    પક્ષીની જાતિ

  • D

    સસ્તનની જાતિ

Similar Questions

બે જાતિઓ વચ્ચે જોવા મળતી આંતરક્રિયાને શું કહે છે ? 

હકારાત્મક આંતરસંબંધને ઓળખો.

જો કોઈ જગ્યાએ સજીવોની સંખ્યા વધે તો શું થઈ શકે?

લાઈકેનમાં લીલ અને ફૂગ વચ્ચેનો સંબંધ .

  • [AIPMT 1989]

પરભક્ષણ યોગ્ય ઉદાહરણ આપી સમજાવો.