નીચેનામાંથી કયાં સંબંધને નકારાત્મક સંબંધ તરીકે ન વર્ણવી શકાય ?
શોષણ
સહભોજીતા
પ્રતિજીવન
સ્પર્ધા
હકારાત્મક આંતરસંબંધને ઓળખો.
હર્મેટ કરચલા ધરાવતાં મૃદુકાયના કવચ પર રહેલ સ્થિર સમુદ્રકૂલનો સહસંબંધ શેના તરીકે ઓળખાય છે? .
ગૉસનો સ્પર્ધાત્મક રીતે દૂર થવાનો (બાકાત થવાનો) સિદ્ધાંત શું જણાવે છે ?
નીચેનામાંથી કઈ યોગ્ય જોડ ચોક્કસ સજીવો અને તેની સાથેના સહજીવન પ્રકારની છે.
બે ભિન્ન જાતિઓ લાંબા સમય સુધી એક જ જીવન પદ્ધતિમાં (નિવાસસ્થાનમાં) જીવી શકે નહીં. આ નિયમ શું છે?