સાચું જાડકું પસંદ કરોઃ-

  • A

    એસ્પજીલસ નાઈગર - એસેટીક એસિડ

  • B

    સ્ટ્રેપ્ટોકાઈનેઝ - ઈમ્યુનોસપ્રેસીવ

  • C

    સાયકલોસ્પોરીન $A$ - કલોટ બુસ્ટર

  • D

    સ્ટેટીન -કોલેસ્ટેરોલ ઘટાડનાર કારક

Similar Questions

$A$  : સ્ટેટિન્સ રુધિરવાહિનીઓમાં રુધિરને ગંઠાતું અટકાવે છે

$R $ : સ્ટેટિન્સ રુધિરમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડે છે.

સ્વીસ ચીઝમાં મોટા ક્નિો $...b..$ દ્વારા ઉત્પન્ન થયેલા $..a..$ થીપડેલા હોય છે.

મોનાસ્કસ પુર્પુરિયસનો ઉપયોગ શેનાં ઉત્પાદન માટે થાય છે ?

''સ્ટેટીન'' ના ઉત્પાદનમાં વપરાતા સૂક્ષ્મ જીવનું નામ આપો તેમજ સ્ટેટીનનું કાર્ય જણાવો.

પેનિસિલિન એન્ટિબાયોટીક .......... માંથી મેળવવામાં આવે છે.