''સ્ટેટીન'' ના ઉત્પાદનમાં વપરાતા સૂક્ષ્મ જીવનું નામ આપો તેમજ સ્ટેટીનનું કાર્ય જણાવો.
રુધિરમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડવા સ્ટેટિન્સ વપરાય છે, જેનું વ્યાવસાયિક ધોરણે ઉત્પાદન મોનાસ્કસ પુર્પુરિયસ (Monascus purpureus) યીસ્ટમાંથી કરવામાં આવે છે. કૉલેસ્ટેરોલના સંશ્લેષણ માટે જવાબદાર ઉત્સેચક સ્પર્ધા-નિગ્રાહકની જેમ કાર્ય કરે છે.
નીચેનામાંથી શું એન્ટિબાયોટિક બાબતમાં સાચું નથી ?
$1928$ માં વૈજ્ઞાનિકે પ્રથમ અસરકારક એન્ટીબોયાટીકની શોધ કરી. તો તે વૈજ્ઞાનિક અને એન્ટીબાયોટિક કઈ?
$S - $ વિધાન :એલેકેઝાન્ડર ફ્લૅમિંગ ઍન્ટિબાયોટિકનાં શોધક હતા
$.R -$ કારણ :પેનિસિલિયમ નોટેટમ દ્વારા પેનિસિલીન મેળવવામાં આવેલું.
એન્ટિબાયોટીક મોટા ભાગે ........માંથી ઓળખાય છે.
સાયકલોસ્પોરીન $A$ ક્યા સજીવમાંથી મેળવવામાં આવે છે ?