પ્રજીવ અને એકકોષીયવનસ્પતિ વચ્ચેની જોડતી કડી છે.
પેરામેશિયમ
યુગ્લીના
અમીબા
ટ્રાયપેનોસોમા
હદયનો ઉદ્દવિકાસમાં એક થી બીજા ત્રીજા અને ચોથા ખંડીય નું વિકસવું શું સાબિત કરે છે?
સાચો ક્રમ પસંદ કરો.
હ્યુગો-દ-વ્રિસે કઈ વનસ્પતિ પર કાર્ય કર્યું હતું?
હ્યુગો-દ–વ્રિસે ....... સજીવ પર કાર્ય કર્યું.
કોણે સાબિત કર્યું કે જીવ પૂર્વ અસ્તિત્વ ધરાવતા જીવમાંથી ઉત્પન્ન થાય છે?