હ્યુગો-દ-વ્રિસે કઈ વનસ્પતિ પર કાર્ય કર્યું હતું?
ઈવનીંગ લીલી
ઈવનીંગ પ્રાઈમરોઝ
કુકુરબીટા
પીસ લીલી
સીલના ફલિપર્સ રૂપાંતરિત .......છે.
અશ્મિઓની વય નક્કી કરવા ભૂતકાળમાં સામાન્ય રીતે રેડિયો કાર્બન પદ્ધતિ અને બીજી પદ્ધતિઓ જેમાં ખડકોમાંથી મળતાં રેડિયો એક્ટિવ તત્વોનો સમાવેશ થાય છે. વધારે ચોક્કસ પદ્ધતિઓ જે હાલમાં વપરાય છે અને ઉદ્દ વિકાસીય અવધિઓને વિવિધ સમૂહોમાં સજીવો માટે પુનરાવર્તન તરફ દોરી જાય છે. તે શેમાં સમાવિષ્ટ થાય છે?
યોગ્ય જોડકા જોડોઃ
વિભાગ $- I$ | વિભાગ $- II$ |
$(a)$ હોમોઇરેકટ્સ |
$(1)$ $650-800$ cc |
$(b)$ નિએન્ડરથલ માનવ | $(ii)$ $900$ cc |
$(c)$ હોમો હેબીલીસ | $(iii)$ $1400$ cc |
જો દ્વિકીય કોષ કોલ્ચીસીનથી ઉપચાર કરતાં તે બને છે.
નીચેનામાંથી કોણ ભૂમિય ડાયનોસોર છે?