હ્યુગો-દ–વ્રિસે ....... સજીવ પર કાર્ય કર્યું.
ફિન્ચ પક્ષી
માનવ
બગીચાના વટાણા
ઈવનિંગ પ્રાઈમરોઝ
જાવા માનવની મસ્તિષ્ક ક્ષમતા કેટલી હતી?
કયા વાદ મુજબ જીવ ઘાસ અને કાદવમાંથી ઉત્પન્ન થાય છે?
પ્રથમ ઉભયજીવીઓ શેમાંથી ઉદવિકાસ પામ્યા?
સરિસૃપ અને પક્ષીઓને જોડતી કડી....
વનસ્પતિ ઉછેરવાની શરૂઆત કયા સમયમાં થયેલી માનાય છે?