સાચો ક્રમ પસંદ કરો.
પેલીઓઝોઈક $\rightarrow$ મેસોઝોઈક $\rightarrow$ સેનોઝોઈક
મેસોઝોઈક $\rightarrow$ સેનોઝોઈક $\rightarrow$ પેલીઓઝોઈક
સેનોઝોઈક $\rightarrow$ પેલીઓઝોઈક $\rightarrow$ મેસોઝોઈક
મેસોઝોઈક $\rightarrow$ પેલીઓઝોઈક $\rightarrow$ સેનોઝોઈક
શોધો ઓડ વન આઉટ
બોગનવેલીયાના પ્રકાંડ કંટક અને કોળાના પ્રકાંડ સૂત્રો ……… ના ઉદાહરણ છે.
ભિન્ન જિનોટાઈપ ધરાવતા સજીવોમાં સામ્યતા શું સૂચવે છે ?
નીચેનામાંથી કયું લક્ષણ એ માણસના ઉદવિકાસનું નજીકનું સંબંધી છે ?
કોણે જનીન વિદ્યા અને જાતિઓની ઉત્પત્તિજે ઉદ્દ વિકાસની સંશ્લેષિત વાદ સાથે જોડાય છે તે પુસ્તક લખ્યું છે?