કોણે સાબિત કર્યું કે જીવ પૂર્વ અસ્તિત્વ ધરાવતા જીવમાંથી ઉત્પન્ન થાય છે?
લુઈસ પાશ્ચર
ડાર્વિન
હેકેલ
એડવર્ડ જેનર
પૂર્વજન્યાવર્તનના સિદ્ધાંત પ્રમાણે.......
જીવની ઉત્પતિનાં સમયે વાતાવરણમાં શું ગેરહાજર હતું?
હોમો હેબીલીસને શાની તરીકે ઓળખવામાં આવે છે?
સ્પોન્ટેન્સ જનરેશન થિયરીનું કોણે ખંડન કર્યું અને પ્રાયોગિક રીતે ખોટી સાબિત કરી?
નીચેનામાંથી કયો ઉપાર્જિત લક્ષણોનો વારસો -લેમાર્કવાદના સિદ્ધાંતને સંમતિ આપતો નથી ?