રંગસૂત્રીય સંખ્યા $2n-1$ એ શેનું ઉદાહરણ છે?
ટ્રાયસોમી
યુપ્લોઈડી
પોલિપ્લોઈડી
મોનોસોમી
ડાઉન્સ સિન્ડ્રોમ શેને કારણે થાય છે?
નીચેના જોડકા જોડો :
કોલમ - $I$ (અનિયમિતતતા) |
કોલમ - $II$ (પ્લોઈડી) |
$P$ ડાઉન્સ સિન્ડ્રોમ | $I$ લિંગી ટ્રાયસોમી |
$Q$ કલાઈન ફેલ્ટર્સ સિન્ડ્રોમ | $II$ લિંગી મોનોસોમી |
$R$ ટર્નસ સિન્ડ્રોમ | $III$ દૈહિક ટ્રાયસોમી |
મનુષ્યમાં, ક્યો રોગ એક $X$ લીંગી રંગસૂત્ર ગેરહાજર હોવાથી થાય છે?
ક્યા રોગમાં $XXY$ કેરિયોટાઈપ જોવા મળે છે?
કલાઈન ફેલ્ટર્સ સિન્ડ્રોમ ધરાવતા મનુષ્યમાં...