મનુષ્યમાં, ક્યો રોગ એક $X$ લીંગી રંગસૂત્ર ગેરહાજર હોવાથી થાય છે?
ડાઉન સિન્ડ્રોમ
ક્લાઈન ફેલ્ટર્સ સીન્ડ્રોમ
ટર્નર્સ સીન્ડ્રોમ
એડવર્ડ સીન્ડ્રોમ
$47$ રંગસૂત્રો ધરાવતી નર વ્યક્તિમાં $X$ રંગસૂત્રના ઉમેરાવાને કારણે જે સ્થિતિ સહન કરે છે તેને કહે છે.
ડાઉન્સ સિન્ડ્રોમ વિશે ટૂંકમાં સમજૂતી આપો.
ક્યા રોગમાં $XXY$ કેરિયોટાઈપ જોવા મળે છે?
ડાઉન્સ સિન્ડ્રોમ $21$ ક્રમાંકના રંગસૂત્રની વધારાની કોપી દ્વારા થાય છે, જે આ અસર પામેલા માતા અને સામાન્ય પિતા દ્વારા ઉત્પન્ન થાય છે કેટલા ટકા સંતતિ આ ખામીથી અસર પામેલી હશે?
દૈહિક પ્રાથમિક નોન ડીસજંક્શનને કારણે કયો રોગ થાય છે?